પ્રધાનમંત્રીએ 27મી માર્ચ, 2022ના રોજ મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રણ આપ્યું
અમદાવાદ, તા. 15-03-2022
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 27મી માર્ચ, 2022ના રોજ યોજાનારી મન કી બાત માટે નાગરિકોને વિચારો અને સૂચનો માટે આમંત્રિત કર્યા છે.
"આ મહિનાનો #MannKiBaat કાર્યક્રમ 27મીએ યોજાશે. હંમેશની જેમ, મને આ કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો મળવાની આશા છે. તેમને MyGov, NaMo એપ પર શેર કરો અથવા 1800-11-7800 પર ડાયલ કરો અને તમારો સંદેશ રેકોર્ડ કરો."
Comments
Post a Comment